જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ પોલીટ હુડ ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ પોલીટ હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ? ન્યાયિક સત્તા કારોબારી સત્તા પોલીસ સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) ન્યાયિક સત્તા કારોબારી સત્તા પોલીસ સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ભ્રષ્ટાચારમાં ઘટાડો આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ભ્રષ્ટાચારમાં ઘટાડો આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP