જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ કેન્દ્રીય સીધા કર બોર્ડ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ કેન્દ્રીય સીધા કર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? રાજ્ય વહીવટ સરકારી - વહીવટ તંત્ર લોકપ્રશાસન આપેલ તમામ રાજ્ય વહીવટ સરકારી - વહીવટ તંત્ર લોકપ્રશાસન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ રીપન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ? સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP