GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો ઝૂલણા સવૈયા હરિગીત દોહરો ઝૂલણા સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) He is blind. He can see with ___ of his eyes. neither either both any neither either both any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'વર્તુળ: વ્યાસ' જેવી જોડી પસંદ કરો. વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP