ટકાવારી (Percentage) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 15 લિટર 7 લિટર 5 લિટર 10 લિટર 15 લિટર 7 લિટર 5 લિટર 10 લિટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે શુધ્ધ દુધ = x લિટર 10 લિટરના 5% = (10+x) લિટરના 2% 10 × 5/100 = (10+x) × 2/100 50 = 20 + 2x 50 - 20 = 2x x = 30/2 = 15 લિટર
ટકાવારી (Percentage) એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો. 12.5 12 13⅓ 15 12.5 12 13⅓ 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : કુલ વિધાર્થીઓ = 40+50+60 = 150 પાસ વિદ્યાર્થીઓ = 40 × (10/100) + 50 × (20/100) + 60 × (10/100) = 4+10+6 = 20 150 → 20 100 → (?) 100/150 × 20 = 40/3 = 13⅓%
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 850 720 750 800 850 720 750 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ? 4.5% ઘટાડો 4.5% વધારો 5.4% વધારો 5.4% ઘટાડો 4.5% ઘટાડો 4.5% વધારો 5.4% વધારો 5.4% ઘટાડો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 10 નો વધારો એટલે =110 હવે, 5% ઘટાડો (110 ×5/100 = 5.5 નો ઘટાડો) = 110-5.5= 104.5 વધારો = 104.5 - 100 = 4.5%
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 80,000 1,00,000 55,000 1,10,000 80,000 1,00,000 55,000 1,10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 300 303 297 295 300 303 297 295 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297