ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રેલવે અકસ્માત શમન ફંડ
રેલ સલામતી રીઝર્વ ફંડ
રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ
રેલ સુરક્ષા અર્થ કોશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ?

બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index
નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50
યુરોનેસ્ટ-પેરિસ-CAC 40
ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ?

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ?

રૂ. 1500 કરોડ
રૂ. 1000 કરોડ
રૂ. 500 કરોડ
રૂ. 700 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP