કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચાંગ'ઈ-5 પ્રોબ' એ શું છે ? જાપાન નું સમાનવ ચંદ્ર મિશન ચીન નું સમાનવ ચંદ્ર મિશન જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન ચીન નું માનવરહિત ચંદ્ર મિશન જાપાન નું સમાનવ ચંદ્ર મિશન ચીન નું સમાનવ ચંદ્ર મિશન જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન ચીન નું માનવરહિત ચંદ્ર મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ? શ્રી બી.એમ.પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ શ્રી એન.કે. પટેલ શ્રી બી.એમ.પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ શ્રી એન.કે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ તત્વજ્ઞાન દિવસ (world philosophy day) ક્યારે મનાવાય છે ? ૨૦ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જારી ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા અહેવાલ અનુસાર ભારતમાં ભ્રષ્ટાચારનો દર કેટલો છે ? 39% 30% 59% 17% 39% 30% 59% 17% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કયા દેશમાં યોજાયેલી invest India conferenceને આભાસી રીતે સંબોધી હતી ? જાપાન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP