કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ? પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 25મી પૂર્વ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યા યોજાઈ હતી ? અગરતલા હૈદરાબાદ રાંચી કોલકાતા અગરતલા હૈદરાબાદ રાંચી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટઅપ પોલિસી 2022-27 લૉન્ચ કરી ? કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન કેરલ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં EV યાત્રા મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? UAE ઈરાન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ઈરાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ બાયોલેઝિકલ ઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP