ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1953 1940 1935 1949 1953 1940 1935 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડોલેક્ષ - DOLLEX શું છે ? ભારતના નાણાબજારનો એક સૂચકાંક યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક ભારતનું એક સ્ટોક એક્સચેન્જ યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાબજારનો એક સૂચકાંક યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક ભારતનું એક સ્ટોક એક્સચેન્જ યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? અનાજ બજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર શેરબજાર અનાજ બજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર શેરબજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી ? IFCI NHB ICICI NABARD IFCI NHB ICICI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP