સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 140 141 139 138 140 141 139 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___ (n²+1) / 12 n(n+1)² / 4 (n² -1) / 12 (N+1)(2n+1) / 6 (n²+1) / 12 n(n+1)² / 4 (n² -1) / 12 (N+1)(2n+1) / 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની સંખ્યાનો એકમનો અંક P અને દશકનો અંક r હોય તો તે સંખ્યા કઈ છે ? 10y + x 10x + y 10p + r 10r + p 10y + x 10x + y 10p + r 10r + p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 1 2 4 8 1 2 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ? 50 40 આપેલ પૈકી એક પણ નહીં 60 50 40 આપેલ પૈકી એક પણ નહીં 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક દશકના અંક ક૨તા ત્રણ ગણો છે. અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો મૂળ સંખ્યા શોધો. 39 62 26 13 39 62 26 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP