વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ? મોહાલી નવી દિલ્હી મુંબઈ કોચીન મોહાલી નવી દિલ્હી મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ વૂમન(Missile Woman) તરીકે નીચેના કયા મહિલાને ઓળખવામાં આવે છે ? ડો.સીમા ભારદ્રાજ સુનીતા વિલિયમ્સ ડો.ટેસી થોમસ કલ્પના ચાવલા ડો.સીમા ભારદ્રાજ સુનીતા વિલિયમ્સ ડો.ટેસી થોમસ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? RESOURCE SAT-2A INSAT-3DR CARTOAST-2 GSAT-18 RESOURCE SAT-2A INSAT-3DR CARTOAST-2 GSAT-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ? આપેલ બંને તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? રોહીણી શ્રોસ INSAT ફોબોસ રોહીણી શ્રોસ INSAT ફોબોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP