વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? DESDYANI RISAT NISAR RADARSAT DESDYANI RISAT NISAR RADARSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કર્યું છે ? ફાસ્ટ એરેસિબો ઓબ્ઝર્વેટરી ગેલેલિયો એરિજ ફાસ્ટ એરેસિબો ઓબ્ઝર્વેટરી ગેલેલિયો એરિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘નાગ’’શું છે ? રડાર છે. બેલેસ્ટિક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ એન્ટિ ટેન્ક મિસાઈલ રડાર છે. બેલેસ્ટિક મિસાઈલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ એન્ટિ ટેન્ક મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઊર્જા સંચાલિત ડ્રોનની પ્રાયોગિક ઉડાન કરવામાં આવી છે. તેને શું કહેવાય છે ? સેક્વિઅર પ્રુવર એકિલ તુસ્કર સેક્વિઅર પ્રુવર એકિલ તુસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય. 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ? AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP