કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડીશા મહારાષ્ટ્ર બિહાર છત્તીસગઢ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 7 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી 5 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? શાસ્ત્રીય નૃત્ય શિક્ષણ સમાજસેવા સંગીત શાસ્ત્રીય નૃત્ય શિક્ષણ સમાજસેવા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા ટુરીઝમ એવોર્ડ-2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત-પાલીતાણા ધામ બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત-રાણકી વાવ બેસ્ટ બીચ ઓફ ગુજરાત-શિવરાજપુર બીચ બેસ્ટ પિલગ્રિમેજ ઓફ ગુજરાત-સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનની મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અંગે શિષ્યવૃતિ આપવા માટે મલાલા યુસુફઝઈ સ્કોલરશીપ એક્ટ પસાર કર્યો ? ફ્રાંસ ચીન અમેરિકા સાઉદી અરેબિયા ફ્રાંસ ચીન અમેરિકા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં CSIR- નેશનલ ફિજિકલ લેબોરેટરી દ્વારા આયોજિત નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ 2021ની થીમ શું હતી ? મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ ધ નેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP