વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. કોલકાતા
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વીરશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અસ્ત્ર' વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ બંને
તેમાં BVRAAM(Beyond Visual Range Air to Air Missile) ટેકનોલોજી જોડેલી છે.
આપેલ પૈકી કોઈ નહીં
અસ્ત્ર સુપરસોનિક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો.

વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે.
આપેલ બંને
BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ?

પૃથ્વી, આકાશ
ત્રિશૂળ, નાગ
આપેલ તમામ
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો.
A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરી
B) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ
C) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ
i. પુના
ii. અમદાવાદ
iii. લખનૌ

A-ii, B-i, C-iii
A-i, B-iii, C-ii
A-iii, B-i, C-ii
A-i, B-ii, C-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો.

બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP