વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે ? આમાંથી કોઈ પણ નહીં સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા બચેન્દ્રી પાલ આમાંથી કોઈ પણ નહીં સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા બચેન્દ્રી પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ઈસરો નાશા કેનેડી થુંબા ઈસરો નાશા કેનેડી થુંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા માત્ર ii i & ii i, ii, iii, iv i, ii, iv માત્ર ii i & ii i, ii, iii, iv i, ii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ સ્કેમજેટ ટેક્નોલોજી વિકસાવી છે ?1) USA2) ભારત3) ચીન4) જાપાન 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP