વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ?

પરમાણુ શક્તિ મથક તરીકે
તાંબાની ખીણ માટે
પિત્તળના કારખાના માટે
પવનચક્કી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કઈ જોડ ખોટી છે ?

રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન
કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક
કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક
કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP