સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો. ઈરુલા-તમિલનાડુ કઠોડી-ગુજરાત આપેલ તમામ બોન્ડા-ઓડિશા ઈરુલા-તમિલનાડુ કઠોડી-ગુજરાત આપેલ તમામ બોન્ડા-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ મંજુષા ચિત્રકલા - બિહાર ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ મંજુષા ચિત્રકલા - બિહાર ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? તાર્કિક મૌખિક લેખિત અને માખિક લેખિત તાર્કિક મૌખિક લેખિત અને માખિક લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સખત માર મારવો સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સખત માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP