ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ઉદક સલિલ ઉછંગ ખોબો ઉદક સલિલ ઉછંગ ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. નિરાંત થવી ભૂખ લાગવી ચિંતા થવી ડર લાગવો નિરાંત થવી ભૂખ લાગવી ચિંતા થવી ડર લાગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધંધામાં ફાયદો થવો ધાર્યા કરતાં ઉંધુ થવું છેતરાવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો ધાર્યા કરતાં ઉંધુ થવું છેતરાવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. ક્ષુધાતુર મયૂરવાહિની નમાયાં દીર્ઘદ્રષ્ટિ ક્ષુધાતુર મયૂરવાહિની નમાયાં દીર્ઘદ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP