ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લગામ નાળ નળ બેડી લગામ નાળ નળ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી કંચન જેવી ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી કંચન જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અર્થાન્તરન્યાસ અતિશયોક્તિ અન્યોક્તિ અપહ્નુતિ અર્થાન્તરન્યાસ અતિશયોક્તિ અન્યોક્તિ અપહ્નુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કાકાસાહેબ કાલેલકર - વિસામો ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો ક.મા.મુનશી - કાકાની શશી કાકાસાહેબ કાલેલકર - વિસામો ચંદ્રવદન મહેતા - આગગાડી નંદશંકર - કરણઘેલો ક.મા.મુનશી - કાકાની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP