• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

શર્વરી
નિશા
દામિની
યામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો.

અમે
સાચવી
તો
લોટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ?

પાંદડું
હવા
બારણું
પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી જણાવો.

વાલ્મીકી
વાલ્મિકી
વાલમિકી
વાલ્મીકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.'

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
મનહર
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

પ્રચ્છન્ન
જાણીતો
જાહેર
ખુલ્લું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિશેષણ અને ક્રિયાવિશેષણ કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) Gujarat Police Constable Practice MCQ Part - 4 Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશ્વની ભૂગોળ (Geography of the world)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US