ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ? ગ જ ચ છ ગ જ ચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી દોહિત્રી પુત્રપૌત્રી સુતા પ્રપૌત્રી દોહિત્રી પુત્રપૌત્રી સુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? ધુર્જટિ મહાદેવ નારાયણ શંકર ધુર્જટિ મહાદેવ નારાયણ શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' સ્વપરિચય આત્માનો અવાજ આત્મશ્લાઘા આત્મવંચના સ્વપરિચય આત્માનો અવાજ આત્મશ્લાઘા આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP