ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. સંબંધકકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત સંબંધકકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી સિંહાસન અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન અધમૂઓ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP