ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ છે. - કઈ ? અભિધા, લક્ષણા અને વ્યંજના સત્વ, રજસ અને તમસ લિપી, વાણિ અને જ્ઞાન ઉત્તમ, મધ્યમ અને સામાન્ય અભિધા, લક્ષણા અને વ્યંજના સત્વ, રજસ અને તમસ લિપી, વાણિ અને જ્ઞાન ઉત્તમ, મધ્યમ અને સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી સખત માર મારવો તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી સખત માર મારવો તલવારને ચમકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. બોલકો મુખ વગરનું મૂક કંઠસ્થ બોલકો મુખ વગરનું મૂક કંઠસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? મૂર્ધન્ય ઔષ્ઠય તાલવ્ય સંઘર્ષી મૂર્ધન્ય ઔષ્ઠય તાલવ્ય સંઘર્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP