ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ? ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? મંઝિલ મહત્ત્વ પરિણિત અંતર્ધ્યાન મંઝિલ મહત્ત્વ પરિણિત અંતર્ધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ? મસજસતતગાગા અક્ષરસંખ્યા : 19 અક્ષરમેળ છંદ યતિ : 12મા અક્ષર મસજસતતગાગા અક્ષરસંખ્યા : 19 અક્ષરમેળ છંદ યતિ : 12મા અક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે? આવૃત્તિસૂચક પ્રમાણવાચક સંખ્યાવાચક ક્રમવાચક આવૃત્તિસૂચક પ્રમાણવાચક સંખ્યાવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી ? ભૂદેવ ક્ષિતિપાલ મહીપાલ નૃપતિ ભૂદેવ ક્ષિતિપાલ મહીપાલ નૃપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP