ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? પુરુષવાચક સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ? યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વેષ, દંષ્ટાંત, દંગલ, દ્રાવણ, ઘુતિ, દ્વીપ, દિશા, દક્ષનીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP