કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કોલાર-લિફ-નોઝડ બેટ (ચામાચીડિયા) કયા એકમાત્ર રાજ્યમાં મળી આવે છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT ગાંધીનગર IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ 2 વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ? TVS હોન્ડા બજાજ હીરો TVS હોન્ડા બજાજ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો. સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ? એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP