ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ધર્મ મોટું સુંદર ચતુર ધર્મ મોટું સુંદર ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + આર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નિતિ નિતી નીતી નીતિ નિતિ નિતી નીતી નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP