ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલામાં મને રસ પડે છે, તને ? - કયો શબ્દ સર્વનામ ઉપરાંત દર્શક છે ? રસ મને તને પેલા(માં) રસ મને તને પેલા(માં) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ? ક્ષ અને જ્ઞ વચ્ચે ધ અને પ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને વ વચ્ચે ક્ષ અને જ્ઞ વચ્ચે ધ અને પ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને વ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે? આવૃત્તિસૂચક સંખ્યાવાચક ક્રમવાચક પ્રમાણવાચક આવૃત્તિસૂચક સંખ્યાવાચક ક્રમવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? યોજક લોપચિહ્ન મધ્યબિંદ ગુરુરેખા યોજક લોપચિહ્ન મધ્યબિંદ ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP