નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.65 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.56 રૂ. 4824.65 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.56 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 15% 20% 25% 30% 15% 20% 25% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 15% 6% 10.5% 21% 15% 6% 10.5% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ? 4% ખોટ 2.5% ખોટ 4% નફો 2.25% નફો 4% ખોટ 2.5% ખોટ 4% નફો 2.25% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 10 180 220 20 10 180 220 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 28 25 15 30 28 25 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP