ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો. દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. દૂધ જેવી ચાંદી જેવી દાડમ જેવી કંચન જેવી દૂધ જેવી ચાંદી જેવી દાડમ જેવી કંચન જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો અનન્વય રૂપક સજીવારોપણ વ્યાજ સ્તુતિ અનન્વય રૂપક સજીવારોપણ વ્યાજ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક પ્રમાણવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP