ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાષા જિજ્ઞાસા જીજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા જિજ્ઞાસા જીજ્ઞાસા જીગ્નાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા સહકુંટુંબ અપ્રમાણ દેહ સંતોષ સ્વચ્છ સહકુંટુંબ અપ્રમાણ દેહ સંતોષ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે મુજથી ખડખડાટ હસી પડાયું સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે મુજથી ખડખડાટ હસી પડાયું સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? છ સાત ચાર પાંચ છ સાત ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP