ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખૂબસુરત ખૂબસૂરત ખુબસૂરત ખુબસુરત ખૂબસુરત ખૂબસૂરત ખુબસૂરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી અવ્યયીભાવ ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યયીભાવ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP