ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? જડ પ્રેત માણસ ચીજ જડ પ્રેત માણસ ચીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય નીતિ નિમિત્ત સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત્ત સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? એક પણ નહીં વ્યતિરેક ઉપમા રૂપક એક પણ નહીં વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ન આસ્તિક = નાસ્તિક વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ન આસ્તિક = નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા ક્રૂર જોરથી પગે જમણા ક્રૂર જોરથી પગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP