ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? સંદિગ્ધ સંક્ષિપ્ત જૂઠું વિસ્તૃત સંદિગ્ધ સંક્ષિપ્ત જૂઠું વિસ્તૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! તો જરાય શંકા નોહતી તો જરાય શંકા નોહતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખારો પ્રદેશ શીત પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ખારો પ્રદેશ શીત પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' છાતી મૃગજળ ઝાકળ કઠોળ છાતી મૃગજળ ઝાકળ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો. વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP