ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદભવતો આવેગ છે. વ્યગ્રતા હતાશા સંઘર્ષ આનંદ વ્યગ્રતા હતાશા સંઘર્ષ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ અવિકારી સાપેક્ષ વિધેય અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અખંડ અચલ સકલ નિખિલ અખંડ અચલ સકલ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP