ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ પત્ર ખાંભી ખાણ ધગશ પત્ર ખાંભી ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતી નિતી નિતિ નીતિ નીતી નિતી નિતિ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માખી માટલી જન્માક્ષર મોક્ષ માખી માટલી જન્માક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ખાલી ચણો વાગે ઘણો ભીંત ભૂલવી ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ખાલી ચણો વાગે ઘણો ભીંત ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP