કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2024 2025 2030 2028 2024 2025 2030 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નીતિ આયોગ RBI નાણા મંત્રાલય નાણાકીય સેવા વિભાગ નીતિ આયોગ RBI નાણા મંત્રાલય નાણાકીય સેવા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'હર ઘર પાની, હર ઘર સફાઈ મિશન લૉન્ચ કર્યું ? રાજસ્થાન પંજાબ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP