ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? ભાવનગર જામનગર મોરબી વડોદરા ભાવનગર જામનગર મોરબી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. રાજ સાગર દુર્લભ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર સરોવર રાજ સાગર દુર્લભ સરોવર મલાવ તળાવ ચંદ્રાસર સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ આદિનાથ સંભવનાથ પાર્શ્વનાથ નેમિનાથ આદિનાથ સંભવનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? તક્ષશિલા વલ્લભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલ્લભી વિક્રમશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP