ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર લાંગ પુસ્તકાલય - રાજકોટ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી રતનપુર માણસા મહુવા વડાલી રતનપુર માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અંતરવાસ પૂર્વરાગ સહવાસ અમૃતા અંતરવાસ પૂર્વરાગ સહવાસ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માણસાઈના દીવા જય સોમનાથ માનવીની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી માણસાઈના દીવા જય સોમનાથ માનવીની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા ઉમરેઠ વાવોલ ચોટિયા પંચાશિયા ઉમરેઠ વાવોલ ચોટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP