ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ? ત્રિભોવનદાસ માળવી ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ પટેલ ત્રિભોવનદાસ માળવી ગોપાળદાસ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 2 ઓક્ટોબર 31 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? અમરેલી વડોદરા અમદાવાદ નવસારી અમરેલી વડોદરા અમદાવાદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1952 1950 1953 1951 1952 1950 1953 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? તાપી નર્મદા ભાદર સાબરમતી તાપી નર્મદા ભાદર સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP