કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ?

ધોરડો
ગાંધીનગર
માંડવી
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

બિહાર
ગુજરાત
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ?

કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP