ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી મિયાગામ શિનોર દાતાર શિયાણી મિયાગામ શિનોર દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ભાગ્યેજ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ભોજા ભગત ધીરો ભગત પ્રેમાનંદ અખો ભોજા ભગત ધીરો ભગત પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ગાંધીજી કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ વેવિશાળ ચૌલા દેવી પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ વેવિશાળ ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP