ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને રાજાઓને દેવોને સગા-સંબંધીઓને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધૂકા મહુવા વડાલી બામણા ધંધૂકા મહુવા વડાલી બામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર નવલકથા પ્રવાસગ્રંથ નિબંધ જીવનચરિત્ર નવલકથા પ્રવાસગ્રંથ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નર્મદ નરસિંહરાવ નવલરામ નંદશંકર મહેતા નર્મદ નરસિંહરાવ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP