ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP