ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. નડિયાદ વડનગર સુરત અમદાવાદ નડિયાદ વડનગર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે ? પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી શામળ દલપતરામ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર રાજનીતિ વ્યાકરણ દંડનીતિ કાવ્યશાસ્ત્ર રાજનીતિ વ્યાકરણ દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત અનાશક્તિયોગ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત અનાશક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP