કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ? જરારી, ઉત્તર પ્રદેશ કુડનકુલમ, તમિલનાડુ જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત જરારી, ઉત્તર પ્રદેશ કુડનકુલમ, તમિલનાડુ જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? PAYTM અમેઝોન પે ગુગલ પે BHIM UPI PAYTM અમેઝોન પે ગુગલ પે BHIM UPI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં હોર્નબિલ મહોત્સવ મનાવાયો ? મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? જાપાન સાઉદી અરેબિયા રશિયા ચીન જાપાન સાઉદી અરેબિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP