Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 164
અનુ. 161
અનુ. 163
અનુ. 162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

જેમ્સ પ્રિન્સ
ડેવિડ હેયર
હેનરી ડેરીજીયો
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ?

20%
15%
25%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP