કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? થિયોડોર ભાસ્કરન સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ વંદના શિવા થિયોડોર ભાસ્કરન સુમૈરા અબ્દુલાલી અનાદિશ પાલ વંદના શિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? બાંગ્લાદેશ ભારત શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? શ્રીશક્તિસેટ રેડસેટ રેમસેટ ભાસ્કર શ્રીશક્તિસેટ રેડસેટ રેમસેટ ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? પુડુચેરી તમિલનાડુ આસામ જમ્મુ કાશ્મીર પુડુચેરી તમિલનાડુ આસામ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP