ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? કાકા કાલેલકર સ્વામી આનંદ વિનોબા ભાવે ધર્માનંદ કોસંબી કાકા કાલેલકર સ્વામી આનંદ વિનોબા ભાવે ધર્માનંદ કોસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP