ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. શામળ ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. યમક ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ? કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? મૂકેશ જોષી હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા ઈવા ડેવ મૂકેશ જોષી હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? નંદરબાર સુરત વડોદરા અમરેલી નંદરબાર સુરત વડોદરા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP