ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. મધુસૂદન પારેખ વાડીલાલ ડગલી પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ વાડીલાલ ડગલી પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + અનાવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાત + અનાવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? અતિજ્ઞાન વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન અતિજ્ઞાન વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ શામળ વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા નકશાનાં નગર પનઘટ યાત્રા અમૃતા નકશાનાં નગર પનઘટ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP